પાકિસ્તાનના સિંધના શેણીથર ખાતે મહેશ્વરી સંપ્રદાયના સ્થાપક ધણીમાતંગ દેવના સમાધિ સ્થળ ખાતે યોજાતી યાત્રા ખડીયાયાત્રા અધૂરી પૂર્ણ કરી કચ્છનો સંઘ ભારત પરત ફર્યો.