¡Sorpréndeme!

સૌરાષ્ટ્રના આગવા નેતા ઉચ્છંગરાય ઢેબરનો અમૂલ્ય ફાળો, ગુજરાતની સ્થાપના પહેલા અને પછી...

2025-05-01 24 Dailymotion

ગણોત ધારો લાવીને ખેડૂતોને સમૃદ્ધ કરનાર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબરે આજે પણ ન કલ્પી શકાય તેવા અનેક કામો કર્યા હતા.