¡Sorpréndeme!

'કાળ દુકાળનું ભાથું' આજે 'લાખેણું' બની સૌની પહોંચથી દૂર, આટલા ભાવ વધારાનું કારણ શું? જાણો

2025-04-30 123 Dailymotion

આઝાદી બાદ વર્ષ 1955માં સોનાનો ભાવ 79 રૂપિયા હતો, 2015માં ભાવ 26,845 રૂપિયા થયો જે 10 વર્ષમાં બાદ ભાવ 2025માં 1,00,000 રૂપિયાને પાર કરી ગયો.