અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળામાં હાલ ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. આ પહેલા અહીં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ ત્યારે ચંડોળામાં માસ્ટરમાઈન્ડ લલ્લા બિહારીનું આખું સામ્રાજ્ય બહાર આવ્યું હતું. તેના સામ્રાજ્ય પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. લલ્લા બિહારી અને તેના પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવી છે. https://sandesh.com/gujarat/ahmedabad-complaint-filed-against-5-people-including-lalla-bihari-and-his-son