¡Sorpréndeme!

ફળોના રાજા 'કેરી'નું આયુર્વેદિક રહસ્ય : ક્યારે, કેટલી અને કોણે ખાવી જોઈએ ? જાણો એક્સપર્ટની સલાહ

2025-04-30 183 Dailymotion

આયુર્વેદની પદ્ધતિ મુજબ જો કેરીને ખાવામાં આવે તો તે સાચા અર્થમાં પ્રત્યેક વ્યક્તિ માટે અમૃત ફળ સાબિત થઈ શકે છે.