કેશોદ તાલુકાના એક ગામની 22 વર્ષની યુવતીએ તેના સગા પિતા દ્વારા પાછલા 11 વર્ષથી દુષ્કર્મ ગુજારતા હોવાની ફરિયાદ નોંધાવી છે.