¡Sorpréndeme!

સુરતમાં 134 શકમંદ બાંગ્લાદેશી ઝડપાયા, IB અને પશ્ચિમ બંગાળની ટીમ દ્વારા સઘન પૂછપરછ શરૂ

2025-04-29 5 Dailymotion

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે પાકિસ્તાન સમર્થિત આંતકવાદીઓએ ગોળીબાર કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે જેને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.