'ભરૂચ સાથે અન્યાય થાય છે', મહાનગરપાલિકાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખનો CMને પત્ર
2025-04-29 5 Dailymotion
તાજેતરમાં જ નિયુક્ત થયેલા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરવા વિનંતી કરી છે.