ઉમરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશના 6 પુરુષ તથા એક મહિલા સહિત કુલ 7 ઈસમોને ઝડપી લેવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.