સવારના 11:00 વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા દરમ્યાન અતિ આવશ્યક કામો સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ પ્રત્યેક વ્યક્તિઓને આપી છે.