ભાવનગરમાં પ્રથમ વખત રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન, 2500 જેટલા તરવૈયાએ લીધો ભાગ
2025-04-28 119 Dailymotion
ભાવનગરમાં પ્રથમ વખત રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર રાજ્યમાંથી 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા મળીને કુલ તેમાંથી 41 ટીમે ભાગ લીધો.