ખેતી આધારિત પરિવારમાંથી આવતા પાયલબેને સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલી ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાંથી ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસનો અભ્યાસ પ્રાપ્ત કર્યો.