¡Sorpréndeme!

વલસાડના વિવિધ વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ, 300 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પુછપરછ

2025-04-28 1 Dailymotion

પહલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતભરમાં ગેરકાયદે રહેતા બિનભારતીયો સામે પોલીસે લાલ આંખ કરી છે, જે અંતર્ગત વલસાડના વિવિધ વિસ્તારોમાં સર્ચ કરવામાં આવ્યું હતું.