¡Sorpréndeme!

'અમને ગોળી મારી દો, પણ પાકિસ્તાન નથી જવું', ગુજરાતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓએ શું કહ્યું?

2025-04-27 22 Dailymotion

મહેસાણાના લાખોદ ગામ નજીક આવેલા સહકાર નગરમાં 50થી વધુ પરિવારો કે જેઓ વર્ષ 2018માં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.