¡Sorpréndeme!

BMCની હપ્તા પદ્ધતિ યોજના બંધ, હવે કઈ યોજના આવશે ? પહેલી યોજનામાં કેટલો લાભ થયો ? જાણો

2025-04-27 42 Dailymotion

ફરી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ શરૂ થાય તેના કોઈ એંધાણ નથી. જોકે મહાનગરપાલિકા રીબેટ યોજના અંતર્ગત લોકોને થોડો ઘણો ફાયદો થઈ રહ્યો છે.