¡Sorpréndeme!

પહેલગામ હુમલા બાદ સુરતમાં મેગા સર્ચ ઓપરેશન, બે દિવસમાં 239 શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા

2025-04-27 4 Dailymotion

સુરત ગ્રામ્યમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન બે દિવસમાં 239 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે હાલ તેમની વેરિફિકેશનની કાર્યવાહી થઈ રહી છે.