¡Sorpréndeme!

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા પોલીસનું કોમ્બિંગ, હવે કયા જિલ્લામાં પોલીસે સપાટો બોલાવ્યો?

2025-04-27 3 Dailymotion

હાલમાં સલામતીને ધ્યાને રાખીને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.