ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વધુ ઘેરો બને તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.