¡Sorpréndeme!

ગોંડલમાં અલ્પેશ કથિરીયાના આગમન પર વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકારીઓએ ગાડીના કાચ ફોડ્યા

2025-04-27 12 Dailymotion

ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વધુ ઘેરો બને તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.