¡Sorpréndeme!

દાહોદ મનરેગા કૌભાંડમાં એકાઉન્ટન્ટ સહિત 4ની ધરપકડ, કામ વગર બિલો પાસ કરાવી 71 કરોડની ઉચાપત

2025-04-26 17 Dailymotion

દેવગઢબારીયા અને ધાનપુર તાલુકાના કેટલાક ગામોમાં કામની ચકસણી કરતાં અધૂરા કામ થયા હતા અને નાણાં પૂરા ચુક્વવામાં આવ્યા.