અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રહેતા ઘુસણખોરોને પકડવા માટે પોલીસ દ્વારા મોડી રાત્રે તપાસ અભિયાન હાથ ધરાયું હતું.