કશ્મીરના પહેલગાવમાં થયેલા હુમલાના વિરોધમાં ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા મૌન બાઈક રેલી યોજી મામલતદાર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું હતું.