¡Sorpréndeme!

વિસાવદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી, 2027ની ચૂંટણી જીતવા કાર્યકર્તાઓનો હૂંકાર કર્યો

2025-04-26 11 Dailymotion

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખીને આજે કોંગ્રેસ દ્વારા વિસાવદર ખાતે કાર્યકર્તાનું એક સંમેલનનું આયોજન કર્યું હતું.