નગરપાલિકા પાણીની સમસ્યામાંથી ઉગારવા કોઈ વ્યવસ્થિત અને સુચારુ યોજના બનાવી શક્યા નથી. પરિણામે અહીં એક જ સમયે બધે ઓછા ફોર્સથી પાણી આવે છે.