¡Sorpréndeme!

પહલગામ હુમલા બાદ રાજ્યમાં અડધી રાતે મોટી કાર્યવાહી, 550થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, કરાશે ઘર ભેગા

2025-04-26 17 Dailymotion

પહલગામ હુમલા બાદ રાજ્યમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટી સંખ્યામાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.