વિવાદિત સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર બન્ની ગજેરા સામે વધુ એક ફરિયાદ, ડૉ.આંબેડકરને લઈને કરી હતી અભદ્ર ટિપ્પણી
2025-04-26 111 Dailymotion
સોશિયલ મીડિયાના માધ્યમથી વારંવાર વિવાદ સર્જાય તે પ્રકારના વિડીયો બનાવનાર બન્ની ગજેરા સામે એસ્ટ્રોસિટી સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.