આખી રાતભર પોલીસના અધિકારીઓ અને જવાનો સુરત શહેરના અનેક વિસ્તારોમાં તડામાર રીતે તલાશી લેતા 132 જેટલાં બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતાં.