રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીને બિહારના પટના ખાતે આયોજિત, ખેલો ઇન્ડિયા અંતર્ગત ભાગ લેવાની પણ એક વિશેષ તક પ્રાપ્ત થશે.