¡Sorpréndeme!

475 વર્ષ જૂના રાણીવાસની થશે કાયાપલટ, પ્રવાસીઓ માટે બનશે વધું એક આકર્ષણ

2025-04-25 82 Dailymotion

કચ્છના રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીના 87મા જન્મદિવસ પ્રસંગે ભુજ સ્થિત પ્રાગમહેલના રાણીવાસની સુંદરતા અકબંધ રહે તે હેતુથી જીર્ણોદ્ધાર, વિકાસ માટે મહારાણીએ પૂર્ણ સંમતિ આપી હતી.