¡Sorpréndeme!

જુનાગઢમાં પહેલીવાર રાજ્ય સ્તરની વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન, 64 જેટલા વેઈટ લિફ્ટટરોએ લીધો ભાગ

2025-04-25 37 Dailymotion

જુનાગઢ ખાતે ચાર દિવસ મહિલા અને પુરુષ ખેલાડીઓ ખેલો ઇન્ડિયા અંતર્ગત રાજ્ય સ્તરની વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના વેઇટ લિફ્ટરો માટે ખૂબ મહત્વની ઇવેન્ટ.