¡Sorpréndeme!

પહેલગામ આતંકી હુમલાના પડઘા વડોદરામાં: હિંદુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન, પોલીસ એલર્ટ

2025-04-24 5 Dailymotion

વી.એચ.પી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વડોદરાના જયુબિલી બાગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું.