¡Sorpréndeme!

પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન

2025-04-24 3 Dailymotion

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરીને 26 જેટલા પ્રવાસીઓને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દીધા હતા.