¡Sorpréndeme!

મુંબઈથી પોરબંદર ડ્રગ્સ લઈ જતા પેડલરને રાજકોટમાં SOGની ટીમે ઝડપી લીધો

2025-04-24 2 Dailymotion

આરોપીની પ્રાથમિક પૂછપરછ માટે એમડી ડ્રગનો જથ્થો મુંબઈથી લાવ્યો હતો. તેમજ તે જથ્થો પોતે પોરબંદર લઈ જતો હોવાની હાલ કબુલાત આપી છે.