કચ્છ ફરવા આવતા લોકોએ આ જગ્યા ભાગ્યે જ જોઈ હશે, જ્યાં ઐતિહાસિક ભુજ શહેરની ધરોહર સ્થપાઈ અને જ્યાં રાજકુંવર વિધાભ્યાસનો પ્રારંભ કરતા હતા.