ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન : જાહેર મંચ પર આપ્યો ખુલ્લો પડકાર
2025-04-24 11 Dailymotion
ગોંડલમાં ક્ષત્રિય-પાટીદાર વિવાદ બાદથી અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલે સતત નિવેદનો આપ્યા. પહેલી વાર ગણેશ જાડેજાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. જાણો વિગતો આ અહેવાલમાં.