પહેલગામથી ભાવનગર પહોંચ્યા પિત-પુત્રના પાર્થિવ દેહ, CM સહિતના આગેવાનોએ આપી શ્રદ્ધાંજલિ
2025-04-24 167 Dailymotion
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મૃત્યું થયું છે, બંને પિતા-પુત્રના મૃતદેહો માદરે વતન લાવવામાં આવ્યા છે અને આજે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.