પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મૃત્યું થયું છે, બંને પિતા-પુત્રના મૃતદેહો માદરે વતન લાવવામાં આવ્યા છે અને આજે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.