ગુજરાતથી ઘણા લોકો ઉનાળાના સમયમાં કાશ્મીર ફરવા ગયા છે અને ત્યાં થયેલા આતંકી હુમલામાં તેઓ ફસાઈ ગયા હોવાની વાત સામે આવી છે,રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા બે દંપતિ શ્રીનગરમાં અટવાઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે,રાજકોટના પ્રવાસી રુચિ નકુમે વર્ણવી આપવીતી અને કહ્યું અમને ગુજરાત પરત લાવો.