¡Sorpréndeme!

સોરઠ પંથકના એક એવા ખેડૂત કે જેણે વાંચનના પિયતથી સમૃદ્ધ કરી છે પુસ્તકોની ખેતી

2025-04-23 133 Dailymotion

સોરઠ પંથકના 81 વર્ષના અને માત્ર 3 ચોપડી ભણેલા એક ખેડૂત પોતાના પુસ્તકપ્રેમને લઈને અન્ય લોકોને પણ વાંચન માટે પ્રેરિત કરી રહ્યા છે.