જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી 50 જેટલાં પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે, હાલમાં તેમને બનીહાલ સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા છે.