ગુજરાતની હર્ષિતા ગોયલે આ વખતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાનો આ UPSCમાં ત્રીજો પ્રયાસ હતો. જેમાં તેમણે આ પરીક્ષામાં ટોપ કર્યું છે.