¡Sorpréndeme!

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે રેલી યોજાઈ, કલેક્ટર કચેરી પરિસરમાં રામધૂન બોલાવી

2025-04-22 4 Dailymotion

કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક નુકસાનની સહાય વળતર ન મળતા ખેડૂત અને કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યો હતો.