વિક્ટોરિયા પાર્ક શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર પાર્ક છે. જો ભારતની વાત કરીએ તો આંગળીના વેઢે ગણી શકાય તે પૈકીનું આ પાર્ક છે.