¡Sorpréndeme!

રાજકોટ સિટી બસ અકસ્માત: હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતા જ 4નાં જીવ લેનારા ડ્રાઈવરની ધરપકડ

2025-04-21 0 Dailymotion

આરોપી શિશુપાલસિંહ રાણા એક જ રટણ કરી રહ્યો છે કે, સ્ટિયરિંગ લોક થઇ ગયું હતું અને બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો.