Mehsana Farmer: મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે રાયડા અને ચણાની ખરીદી શરૂ ન થતા ખેડૂતો પરેશાન
2025-04-21 0 Dailymotion
મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે રાયડા અને ચણાની ખરીદી શરૂ ન થતા ખેડૂતો પરેશાન.....ખેતીવાડી અધિકારીનો દાવો છે કે ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવશે..પરંતુ આજે ખરીદી શરૂ નથી કરાઈ...પરંતુ 23 એપ્રિલથી ખેડૂતોને મેસેજ કરવામાં આવશે.