Banaskantha Farmer: સિંચાઈનું પાણી ન મળતા બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ
2025-04-21 0 Dailymotion
સિંચાઈનું પાણી ન મળતા બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ.. ખાલી કેનાલમાં અને સનેડો ગાઈને ખેડૂતોએ સરકારને પાણી આપવા કરી માગ.. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં