¡Sorpréndeme!

Gujarat Lion: ગુજરાતમાં 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં સિંહની કરાશે વસ્તી ગણતરી

2025-04-21 0 Dailymotion

ગુજરાતમાં સિંહની વસ્તીની થશે ગણતરી. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં સિંહની કરાશે વસ્તી ગણતરી... 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે.. વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલ દિશા... લિંગ... ઉંમર... ઓળખ ચિન્હોની વિગતો નોંધાશે... સિંહની વસ્તી ગણતરીમાં અધિકારીઓ સહિત 3 હજાર તાલીમી સ્વયંસેવકો પણ જોડાશે... સૌ પ્રથમ વાર વર્ષ 1936માં થઈ હતી સિંહની વસ્તી ગણતરી