શાળામાં ચાલતી ધાર્મિક પ્રવૃતિ અંગે તપાસ શરૂ, પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહીનો આદેશ
2025-04-21 3 Dailymotion
તાપી જિલ્લા કલેકટર દ્વારા ચોક્કસ ધર્મને લઈ શાળામાં પ્રવૃતિ નહીં કરાવવા બાબતે કરવામાં આવેલ પરિપત્ર મુદદે, પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા દરેક પ્રાથમિક શાળાઓમાં તપાસ શરૂ.