ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીર ગયેલા ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 જેટલા મુસાફરો અચાનક જ ખરાબ હવામાનના કારણે બસમાં ફસાયા છે.