ભુજની બીએમસીબી શાળાને ગુજરાત સરકાર દ્વારા, જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ માટે માન્યતા
2025-04-21 3 Dailymotion
બાળકને તેની ક્ષમતાના આધારે ઉચ્ચ ગુણવતાયુકત શિક્ષણ પણ મળી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન શકિત રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સની માન્યતા આપવામાં આવી છે.